નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

ઉત્પાદન માટેના પરવાના

7/3/2025 9:42:06 AM
પ્રતિબંધિત ચીજવસ્તુના ઉત્પાદન માટેના પરવાનાની અનુક્રમણિકા.
(As per English alphabetical order)
 
અનુ.
પરવાનાનો પ્રકાર
પરવાનાનો હેતુ
1
નવસાર બનાવવા માટેનો પરવાનો
સંસ્થા / ઉત્પાદક દ્વારા ભાંગયુકત દવાઓનાં ઉત્પાદન તથા વેચાણ માટેનો પરવાનો.
હાનિકારક ઔષધનાં ઉત્પાદન માટેનો પરવાનો.
રેક્ટિફાઇડ સ્પિરિટ / એબ્સોલ્યુટ આલ્કોહોલનાં ઉત્પાદન અને વેચાણ માટેનો પરવાનો.
રેક્ટિફાઇડ સ્પિરિટ /એબ્સોલ્યુટ આલ્કોહોલને વિકૃત કરી, વેચાણ કરવા માટેનો પરવાનો.
વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટોનાં ઉત્પાદન અને વેચાણ માટેનો પરવાનો.
કાકવી / મોલાસીસના ઉત્પાદક દ્વારા તેને કબજામાં રાખી, તેનું વેચાણ કરવા માટેનો પરવાનો.
સંસ્થા / ઉત્પાદક દ્વારા અફીણયુકત દવાઓનાં ઉત્પાદન તથા વેચાણ માટેનો પરવાનો.
સડેલા ગોળનાં ઉત્પાદન માટેનો પરવાનો.
૧૦
સેક્રામેન્ટલ વાઇન (ધાર્મિક વિધિના હેતુઓ માટેના દારૂ)નાં ઉત્પાદન માટેનો પરવાનો.