નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

વેચાણ માટેના પરવાના

5/18/2022 9:10:40 PM

પ્રતિબંધિત ચીજવસ્તુનાં વેચાણ માટેના પરવાનાની અનુક્રમણિકા
(As per English alphabetical order)

ક્રમ
પરવાનાનો પ્રકાર
પરવાનાનો હેતુ
ડીલરએ ભાંગયુકત દવાઓ કબજામાં રાખી વેચાણ કરવા માટેનો પરવાનો.
વિદેશી દારૂનો બોન્ડમાં સંગ્રહ કરવા સારૂ અધિકૃત કરતો પરવાનો.
ઔદ્યોગિક આલ્કોહોલનો બોન્ડમાં સંગ્રહ કરવા તથા દરિયાપાર વિદેશમાં તેની નિકાસ કરવા માટેનો પરવાનો
ડીલર દ્વારા હાનિકારક ઔષધના વેચાણ માટેનો પરવાનો.
કેમિસ્ટ દ્વારા હાનિકારક ઔષધના પ્રીસ્કિપ્શન ઉપર વેચાણ માટેનો પરવાનો.
વિકૃત કરેલ સ્પિરિટના જથ્થાબંધ વેચાણ માટેનો પરવાનો.
વિકૃત કરેલ સ્પિરિટનાં છૂટક (બોટલમાં) વેચાણ માટેનો પરવાનો.
વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટોનાં જથ્થાબંધ વેચાણ માટેનો પરવાનો.
વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટોનાં છૂટક (બોટલમાં) વેચાણ માટેનો પરવાનો.
૧૦
વિદેશી દારૂના આયાત તથા વેપાર માટેનો એફ. એલ. ૧ અને વિદેશી દારૂનાં વેચાણ માટેનો એફ. એલ. ૨ પરવાનો.
૧૧
કાકવી / મોલાસીસનાં વેચાણ માટેનો પરવાનો.
૧૨
મીથાઇલ આલ્કોહોલ કબજામાં રાખી, તેનું વેચાણ કરવા માટેનો પરવાનો.
૧૩
મહુડા ફૂલોનાં વેચાણ માટેનો પરવાનો.
૧૪
જગા ઉપર પીવા માટે નીરાના છૂટક વેચાણનો પરવાનો.
૧૫
નોટિફાઇડ ડ્રગના જથ્થાબંધ વેચાણ માટેનો એન. ડી. ડબલ્યુ. એલ. તથા છૂટક વેચાણ માટેનો એન. ડી. આર. એલ. પરવાનો.
૧૬
ડીલરએ અફીણયુકત દવાઓ કબજામાં રાખી વેચાણ કરવા માટેનો પરવાનો.
૧૭
પોષ ડોડવાનાં છૂટક વેચાણ માટેનો પરવાનો.
૧૮
પોષ ડોડવાનાં જથ્થાબંધ વેચાણ માટેનો પરવાનો.
૧૯
રેક્ટિફાઇડ સ્પિરિટના બોટલમાં વેચાણ માટેનો પરવાનો.
૨૦
સ્પિરિચ્ચુઅસ  પ્રીપરેશનના વેચાણ માટેનો પરવાનો.