વિદેશી દારૂની પરમિટોની અનુક્રમણિકા
અ. નં.
પરમિટનો પ્રકાર
કોના માટે છે?
૧
સ્વાસ્થ્ય પરમિટ નિયમ ૬૪ હેઠળ
રાજયના વતનીઓ
૨
સ્વાસ્થ્ય પરમિટ નિયમ ૬૪ - બી હેઠળ
રાજયમાં વસવાટ માટે આવતી રાજય બહારની વ્યકિતઓ.
૩
સ્વાસ્થ્ય પરમિટ નિયમ ૬૪- સી હેઠળ
રાજયમાં વસતા સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યો
૪
હંગામી રહેવાસીઓ માટેની પરમિટ
કામચલાઉ રીતે રાજયમાં વસવાટ કરતી વિદેશી વ્યકિતઓ.
૫
પ્રવાસીઓ માટેની પરમિટ
રાજયમાં એક માસ માટે આવતા વિદેશી નાગરિકો.
૬
મુલાકાતીઓ માટેની પરમિટ
મહત્તમ સાત દિવસ માટે રાજયની મુલાકાત માટે આવતી રાજય બહારની વ્યકિતઓ.
૮
તત્કાલ જરૂરિયાત માટેની પરમિટ
તાત્કાલિક ઊભા થતા વૈદકીય ઉપયોગ સારૂ કુટુંબના વડા