નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

અન્ય પરવાના

5/21/2022 10:06:48 PM

પ્રતિબંધિત ચીજવસ્તુ અંગેના અન્ય પરવાનાની અનુક્રમણિકા.
(As per English alphabetical order)

અ. નં. પરવાનાનો પ્રકાર પરવાનાનો હેતુ

1

બી પઝેશન

 નમૂના " બી " માં કાઢી આપવામાં આવતી "બી" પઝેશન પરમિટ

એન. ૪

નીરાનું વેચાણ કરતા પરવાનેદારોને તે પુરો પાડવા માટે નીરાના ઝાડ છેદવા અને તેમાંથી નીરો કાઢવા માટેનો પરવાનો. 

એસ.એ. ૨

સ્પિરિચ્યુઅસ આર્ટિકલ્સની ગુજરાત રાજયમાં આયાત કરવા માટેનો પરવાનો.