નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

ડી એસ. ૧ પરવાનાની અરજીનો નમૂનો

7/15/2025 9:09:43 AM

રેકિટફાઇડ સ્પિ‍રિટને વિકૃત કરી, વેચાણ કરવા માટેનો પરવાનો

  • અરજદારનું નામ અને સરનામું;
  • સ્પિરિટનો સંગ્રહ કરવાનો છે તે સ્થળ;
  • સ્પિરિટ જે જગાએ વિકૃત કરવાનું છે તે સ્થળ;
  • સ્પિરિટનું ઉત્પાદન કરવા માટે અથવા તે કબજામાં રાખવા માટે, જો કોઇ પરવાનો ધરાવતા હોય તો તેનો નંબર અને તારીખ.