નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

ડી. એસ. ૩ પરવાના માટેની અરજીનો નમૂનો

7/12/2025 10:32:15 AM
રજિસ્‍ટર્ડ મેડિકલ પ્રેકિટશનરે સામાન્‍ય વિકૃત કરેલ સ્પિરિટ કબજામાં રાખવા અને વપરાશ કરવા માટેનો પરવાનો
  • અરજદારનું નામ અને સરનામું ;

  • જે સ્થળ ખાતે સામાન્ય વિકૃત કરેલ સ્પિરિટ રાખવાનો તથા વાપરવાનો હોય તે સ્થળ;

  • સામાન્ય વિકૃત કરેલ સ્પિરિટનો પ્રતિ માસ વાપરવાનો હોય તે જથ્થો;

  • રાજયના કોઇપણ ભાગમાં તે સમયે અમલમાં હોય તેવા અને જેના હેઠળ તે પોતાનો વ્યવસાય ચલાવવાને હકદાર હોય તેવા તબીબી વ્યવસાયીઓ, દંત ચિકિત્સક કે પશુ ચિકિત્સકને લગતા કોઇપણ કાયદા હેઠળ નિભાવવામાં આવતા રજિસ્ટર કે યાદીમાંનો અરજદારનો નોંધણી નંબર અથવા અનુક્રમ.