નશાબંધી અને આબકારી ખાતું |
http://www.prohibition-excise.gujarat.gov.in |
એમ. ૨ પરવાના માટેની અરજીનો નમૂનો |
7/3/2025 10:58:04 AM |
|
ઉત્પાદક સિવાયની વ્યકિતએ મોલાસીલ કબજામાં રાખવા અને તેનો વપરાશ કરવા માટેનો પરવાનો
-
અરજદારનું નામ અને સરનામું;
-
જે સ્થળ ખાતે મોલાસીસ રાખવાનો અને વપરાશ કરવાનો છે તે સ્થળ અને જેમાં આવું સ્થળ આવેલ હોય તે ગામ, તાલુકા અને જિલ્લાનું નામ;
-
જરૂરી પરવાનાના આરંભે રહેલ મોલાસીસનો અંદાજીત જથ્થો (કિવન્ટલ્સમાં);
-
પરવાનાની મુદત દરમિયાન મેળવવામાં આવનાર મોલાસીસનો કુલ જથ્થો (કિવન્ટલ્સમાં);
-
કોઇ એક સમયે કબજામાં રાખવાનો મોલાસીસનો મહત્તમ જથ્થો (કિવન્ટલ્સમાં);
-
(૧) જે હેતુઓ માટે મોલાસીસનો ઉપયોગ થનાર છે તેની વિગતો; (૨) આવા દરેક ઉપયોગ માટે જરૂરી વાર્ષિક જથ્થો (કિવન્ટલ્સમાં);
-
જે મુદત માટે પરવાનાની જરૂરત હોય તે મુદત.
|