નશાબંધી અને આબકારી ખાતું |
http://www.prohibition-excise.gujarat.gov.in |
એમ. ૩ પરવાના માટેની અરજીનો નમૂનો |
7/5/2025 2:48:06 PM |
|
ઉત્પાદક ન હોય તેવી વ્યક્તિઓએ મોલાસીસ કબજામાં રાખી, વેચાણ કરવા માટેનો પરવાનો
-
અરજદારનું નામ અને સરનામું ;
-
જયાં મોલાસીસ રાખવાનો હોય અને તેનું વેચાણ કરવાનું હોય તે સ્થળ અને ગામ, તાલુકા અને જિલ્લાનું નામ;
-
પરવાનો કાઢી આપવા માટે, જો હોય તો, ખાસ કારણો;
-
અરજદાર જેને મોલાસીસ પૂરો પાડવાના હોય તેવા પરવાનેદારોની અંદાજીત સંખ્યા;
-
પરવાનાની મુદત દરમિયાન વેચાણ કરવા ધારેલ મોલાસીસનો અંદાજીત કુલ જથ્થો (કિવન્ટલ્સમાં);
-
જે મુદત માટે પરવાનાની જરૂરત હોય તે મુદત.
|
|