નશાબંધી અને આબકારી ખાતું |
http://www.prohibition-excise.gujarat.gov.in |
એમ. એફ. ૧ પરવાના માટેની અરજીનો નમૂનો |
7/6/2025 5:08:32 PM |
|
મહુડા ફૂલો કબજામાં રાખવા માટેનો પરવાનો
-
અરજદારનું નામ અને સરનામું ;
-
મહુડા ફૂલોનો જયાં સંગ્રહ અથવા વપરાશ કરવાનો છે તે સ્થળનું સાચું સરનામું ;
-
ડિસ્ટિલરીના કિસ્સામાં પ્રતિ વર્ષ અને બીજી વ્યકિતઓના કિસ્સામાં પ્રતિ માસ વાપરવો જરૂરી મહૂડા ફૂલોનો જથ્થો;
-
જે મુદત માટે પરવાનાની જરૂરત હોય તે મુદત ;
-
મહૂડા ફૂલોનો જે હેતુ કે હેતુઓ માટે ઉપયોગ કરવાનો છે તેની વિગતો.
|