નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

એમ. એફ. ૨ પરવાના માટેની અરજીનો નમૂનો

7/3/2025 3:09:48 PM

મહૂડા ફૂલોના વેચાણ માટેનો પરવાનો

  • અરજદારનું નામ અને સરનામું ;
  • મહૂડા ફૂલોનો જયાં સંગ્રહ અથવા વેચાણ કરવાનું છે તે સ્થળનું સાચું સરનામું ;
  • પરવાનાની મુદત દરમિયાન વેચાણ માટે એકઠો કરવા ધારેલ મહૂડા ફૂલોનો કુલ જથ્થો ;
  • જે મુદત માટે પરવાનાની જરૂરત હોય તે મુદત ;
  • અરજદાર, મહૂડા ફૂલોના વેપારી કે મહૂડા વૃક્ષોના માલિક કે કોઇ માન્ય મંડળ છે કે કેમ ?