નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

એન. ૪ પરવાના માટેની અરજીનો નમૂનો

7/10/2025 8:59:14 AM

નીરાના ઝાડ છેદી, તેમાંથી નીરો કાઢવા માટેનો પરવાનો

પ્રતિ,

કલેકટરશ્રી,..........................જિલ્લો,

 

સાહેબશ્રી,

હુંનીચે સહી કરનાર...................., રહેવાસી..............................

*(૧)  આ સાથેની અનૂસુચિમાં વર્ણવેલ નીરાના ઝાડ છેદવા અને તેમાંથી -

(ક)  ગોળ કે કેફી પીણું ન હોય તેવી બીજી કોઇપણ ચીજવસ્તુના ઉત્પાદન માટે ;

(ખ)  (૧)  નીરામાંથી ગોળ કે કેફી પીણું ન હોય તેવી બીજી કોઇપણ ચીજવસ્તુનું ઉત્પાદન કરતી વ્યકિતને ; અથવા
       
(૨)  જગા ઉપર પીવા માટે નીરાનું છૂટક વેચાણ કરવા પરવાનો ધરાવતી વ્યકિતઓને; નીરો પૂરો પાડવા માટે

(ગ)  ઘરગથ્થુ વપરાશ માટે; નીરો કાઢવા

  (૨)  જગા ઉપર પીવા માટે નીરાનું વેચાણ કરવા

ઇચ્‍છું છું અને તે પ્રમાણે જરૂરી પરવાના માટે અરજી કરું છું.

૨.  નીરો પીતા હોય તેવા મારા કુટુંબના સભ્યોની સંખ્યા ..............................છે.

૩.  હું, આથી, ઉપર ઉલ્લેખિત હેતુઓ માટે નીરાનો ઉપયોગ કરવા બાંહેધરી આપું છું. હું, મુંબઇ નશાબંધી અધિનિયમ,૧૯૪૯ ની જોગવાઇઓનું અને તે હેઠળ કરેલા નિયમો, વિનિયમો અને આદેશોનું અને પરવાનાની શરતોનું પાલન કરવાની વિશેષ બાંહેધરી આપું છું.

અનુસૂચિ

 

છેદવાના ઝાડની સંખ્યા અને પ્રકાર

છેદવાના ઝાડની જગા

પોતાના ઝાડ છેદવાની સંમતિરૂપે **માલિકનું નામ અને તેની સહી

રીમાર્કસ

(૧)

(૨)

(૩)

(૪)

 

 

 

 

સ્થળ.................                                                      અરજદારની સહી

તારીખ...............

 

* જે જરૂરી હોય તેટલું જ રાખી, બાકી વિગતો રદ કરવી.

** સરકારી જમીન ઉપર ઊભેલ ઝાડના કિસ્સામાં ભરવાનું નથી પણ સંબંધિત વિભાગમાંથી અલગ પ્રમાણપત્ર મેળવી, સાથે રાખવાનું રહેશે.