નશાબંધી અને આબકારી ખાતું |
http://www.prohibition-excise.gujarat.gov.in |
પોપી ૨ એએ પરવાના માટેની અરજીનો નમૂનો |
7/4/2025 1:01:54 PM |
|
પોષ ડોડવાના જથ્થાબંધ વેચાણ માટેનો પરવાનો
-
અરજદારનું નામ અને સરનામું ;
-
જે સ્થળે પોષ ડોડવા રાખવાના છે તે સ્થળનું સાચું સરનામું ;
-
જથ્થાબંધ વેચાણ માટે એક માસમાં જરૂરી પોષ ડોડવાનો કુલ જથ્થો ;
-
જે મુદત માટે પરવાનો જરૂરી હોય તે મુદત ;
-
પરવાનાની મુદત દરમિયાન વેચાણ કરવા ધારેલ પોષ ડોડવાનો જથ્થો ;
-
મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ અથવા કેફી ઔષધ અને મનઃપ્રભાવી દ્રવ્ય અધિનિયમ, ૧૯૮૫ ની જોગવાઇઓ અથવા તે હેઠળ કરેલા નિયમો હેઠળ શિક્ષાપાત્ર કોઇપણ ગુના માટે પોતે કોઇપણ સમયે દોષિત ઠરેલ છે કે કેમ અને કાયદાની કોઇપણ અદાલતમાં ઉપરના અધિનિયમો હેઠળ કોઇપણ ફોજદારી કાર્યવાહી તેની સામે અનિર્ણીત છે કે કેમ તે બાબતે અરજદારનું લેખિત જાહેરનામું
-
ઉપર ઉલ્લેખિત અધિનિયમોની જોગવાઇઓ અને તે હેઠળ કરેલા નિયમો, વિનિયમો અને આદેશો તથા જેના માટે અરજી કરેલ છે તે પરવાનાની શરતોનું પોતે પાલન કરશે તે મતલબની અરજદારની લેખિત બાંહેધરી.
અરજદારની સહી
સ્થળ
તારીખ
|
|