નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

પોપી ૨ પરવાના માટેની અરજીનો નમૂનો

7/3/2025 6:42:57 PM

પોષ ડોડવા કબજામાં રાખી વેચાણ કરવા માટેનો પરવાનો 

  • અરજદારનું નામ અને સરનામું ;
  • જે સ્થળે પોષ ડોડવા રાખવાના હોય તે સ્થળનું સાચું સરનામું ;
  • વેચાણ માટે એકી સાથે કબજામાં રાખવાનો પોષ ડોડવાનો જથ્થો ;
  • જે મુદત માટે પરવાનાની જરૂરત હોય તે મુદત ;
  • અરજદાર કોઇ કરિયાણાના વેપારી છે કે શુધ્ધ બુધ્ધિપૂર્વકના વેપારી છે ?