નશાબંધી અને આબકારી ખાતું |
http://www.prohibition-excise.gujarat.gov.in |
આર. જી. ૨ પરમિટ માટેની અરજીનો નમૂનો |
7/12/2025 11:51:47 PM |
|
સડેલો ગોળ કબજામાં રાખવા માટેની પરમિટ
-
અરજદારનું નામ, સરનામું અને વ્યવસાય;
-
સડેલો ગોળ જયાં રાખવાનો છે તે સ્થળનું સાચું સરનામું;
-
સડેલા ગોળનો એકી સાથે કબજામાં રાખવો જરૂરી મહત્તમ જથ્થો;
-
જે મુદત માટે પરમિટ જરૂરી હોય તે મુદત;
-
જે હેતુ માટે અરજદાર સડેલો ગોળ કબજામાં રાખવા ઇચ્છતા હોય તે હેતુ.
|