નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

આર. એસ. ૧ પરવાના માટેની અરજીનો નમૂનો

7/4/2025 8:41:21 PM
રજિસ્‍ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરે રેકિટફાઇડ સ્પિરિટ કબજામાં રાખી વપરાશ કરવા માટેનો પરવાનો
  • અરજદારનું નામ અને સરનામું ;

  • જે સ્થળે રેકિટફાઇડ સ્પિરિટ રાખવાનો અને તેનો વપરાશ કરવાનો છે તે સ્થળ ;

  • રેકિટફાઇડ સ્પિરિટનો પ્રતિ માસ ઉપયોગમાં લેવાનો જથ્થો ;

  • રેકિટફાઇડ સ્પિરિટની જે ચોકકસ હેતુ માટે જરૂરત હોય તે હેતુ અને તેનો જે ઉપયોગ  કરવાના હોય તે ઉપયોગ ;

  • અરજીની તારીખના તરત પહેલાના વર્ષમાં અરજદાર રેકિટફાઇડ સ્પિરિટની કોઇ  પરમિટ ધરાવતા હતા કે કેમ અને ધરાવતા હોય તો પરમિટનો નંબર અને મંજૂર થયેલ જથ્થો ;

  • જે મુદત માટે પરવાનો જરૂરી હોય તે મુદત ;

  • અરજદાર રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકિટશનર હોય તો તેનો નોંધણી નંબર.