નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

એસ. પી. ૧ પરવાના માટેની અરજીનો નમૂનો

7/3/2025 6:07:50 AM
સ્પિરિચ્યુઅસ પ્રીપરેશનના વેચાણ માટેનો પરવાનો
  • અરજદારનું નામ અને સરનામું ;

  • મકાનના નામ અને શેરી અને શહેર કે ગામ, જે લાગુ પડતું હોય તેના નામ સહિત સ્પિરિચ્યુઅસ પ્રીપરેશનનું જયાં વેચાણ થનાર છે તે દુકાન કે જગાનું સ્થળ ;

  • અરજદાર ભૂતકાળમાં કોઇપણ પ્રકારની સ્પિરિચ્યુઅસ પ્રીપરેશનના વેચાણ માટે પરવાનો ધરાવતા હતા કે કેમ ? જો ધરાવેલ હોય તો, આવો પરવાનો ધરાવતા હતા તે વર્ષ અને જે સમયગાળા દરમિયાન તે ધરાવેલ હોય તે સમયગાળો.