નશાબંધી અને આબકારી ખાતું |
http://www.prohibition-excise.gujarat.gov.in |
એસ. પી. ૨ પરવાના માટેની અરજીનો નમૂનો |
7/6/2025 11:11:36 AM |
|
સ્પિરિચ્યુઅસ પ્રીપરેશનનું વિતરણ કરવા માટેનો પરવાનો
-
અરજદારનું નામ અને સરનામું ;
-
અરજદાર, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકિટશનર હોય તો તેમનો નોંધણી નંબર અને જે સત્તાધિકારીએ તેની નોંધણી કરેલ હોય તે સત્તાધિકારીનું નામ ;
-
અરજદાર કોઇ હોસ્પિટલ કે ડિસ્પેન્સરીનો હવાલો ધરાવતી વ્યકિત હોય તો તેનો હોદ્દો અને પોતે જેના હવાલામાં હોય તે હોસ્પિટલ કે ડિસ્પેન્સરીનું નામ.
|