નશાબંધી અને આબકારી ખાતું |
http://www.prohibition-excise.gujarat.gov.in |
બાતમી |
7/10/2025 9:32:52 AM |
|
ખાતા દ્વારા નિયંત્રિત પ્રતિબંધિત પદાર્થોના પરવાના સિવાય વપરાશ, વેચાણ, ઉત્પાદન, આયાત, નિકાસ કે હેરફેર બાબતે કોઇ બાતમી, માહિતી, હકિકત કે ફરિયાદ હોય તો નિયામકની કચેરી ખાતે કે સંબંધિત જિલ્લા કચેરી ખાતે ટેલીફોનથી આવી માહિતી કે હકિકત આપી શકાશે. આવી માહિતી કે હકિકત આપનારનું નામ-સરનામું ખાનગી રાખવામાં આવશે. આવી માહિતી કે હકિકત આપવા માટે સંબંધિત અધિકારીનો રૂબરૂ અથવા પત્ર લખીને પણ સંપર્ક કરી શકાશે.
ઉપરાંત આપ અમોને ઇ-મેલ પણ કરી શકો છો.
|
|