નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

વિશેષ માહિતી

1/21/2022 3:41:40 AM

આ ખાતા દ્વારા કાઢી આપવામાં આવતા વિવિધ પ્રકારના પાસ, પરવાના, પરમિટ કે અધિકૃતિપત્રો સારુ વેબસાઇટમાં દર્શાવેલ મા‍હિતી ઉપરાંતની મા‍હિતી કે વિગતોની જરૂરત હોય તે કિસ્સામાં સંબંધિત નશાબંધી અને આબકારી જિલ્લા અધીક્ષકની કચેરી ખાતે કચેરી અધીક્ષક, મુખ્ય કારકુન કે સીનિયર કારકુનનો સંપર્ક કરવાથી આવી વધારાની મા‍હિતી મળી શકશે.