|
વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટ કબજામાં રાખી તેનો ઉપયોગ કરવા માટેની પરમિટ
-
અરજદારના વ્યવસાય સહિત તેનું નામ અને સરનામું ;
-
વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટનું નામ અને જે હેતુ માટે તેની જરૂરત હોય તે હેતુ ;
-
પ્રતિ માસ વાપરવા ધારેલ વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટનો જથ્થો, આવા વપરાશના કારણો સહિત ;
-
કોઇ શૈક્ષણિક, મ્યુનિસિપલ અથવા લોકલ બોર્ડ કે સરકારી સંસ્થાના વપરાશ માટે વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટની જરૂરત છે કે કેમ ?
-
જે જગાએ વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટનો સંગ્રહ અને વપરાશ કરવાનો હોય તે જગા ;
-
અધિનિયમ અને તે હેઠળ કરેલા નિયમો, વિનિયમો, આદેશોની જોગવાઇઓ અને જેના માટે અરજી કરેલ છે તે પરમિટની શરતોનું પોતે પાલન કરશે તે મતલબની અરજદાર દ્વારા સહી થયેલ લેખિત બાંહેધરી
|
|