હું શોધું છું

હોમ  |   પરવાનેદારો  |
પરવાનેદારો
Arrow વિદેશી દારૂનું વેચાણ કરતાં એફ. એલ. - ૨ પરવાનેદારો.
     માન્ય પરમિટ ધરાવતી વ્યકિતઓને વિદેશી દારૂનું છૂટક વેચાણ કરતાં અરજદારોના નામ, સરનામા, કામકાજના દિવસો, સમય વિગેરે દર્શાવતી યાદી.....
Arrow ડી.એસ.૭ પરવાનેદારો
     યોગ્ય પરમિટ/પરવાના ધરાવતા તબીબો, લેબોરેટરી, સ્કૂલ-કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થા વિગેરેને વિકૃત કરેલ સ્પિરિટનું બોટલમાં વેચાણ કરતાં પરવાનેદારોના નામ-સરનામા, કામકાજના દિવસો , સમય વિગેરે દર્શાવતી યાદી....
Arrow આર. એસ. ૬ પરવાનેદારો
     યોગ્ય પરવાના ધરાવતા તબીબો, સ્કૂલ-કોલેજ અને ઔદ્યોગિક એકમોની લેબોરેટરીને રેક્ટિફાઇડ સ્પિરિટ, એબ્સોલ્યુટ આલ્કોહોલનું વેચાણ કરતાં પરવાનેદારોના નામ-સરનામા દર્શાવતી યાદી....
Arrow ડી. એસ. ૬ પરવાનેદારો
     યોગ્ય પરવાના ધરાવતી વ્યક્તિઓ કે એકમોને ન્યુનતમ ૫ લિટર કે તેથી વધુ જથ્થામાં વિકૃત કરેલ સ્પિરિટનું વેચાણ કરતાં પરવાનેદારોના નામ-સરનામા, કામકાજના દિવસો , સમય વિગેરે દર્શાવતી યાદી....
Arrow પોપી ૨ પરવાનેદારો
     યોગ્ય પરમિટ ધરાવતી વ્યક્તિઓને પોષ ડોડવાનું છૂટક વેચાણ કરતા પરવાનેદારોની જિલ્લાવાર અનુક્રમણિકા....
Arrow ડિસ્ટિલરી પરવાનેદારો
     રેક્ટિફાઇડ સ્પિરિટ/એબ્સોલ્યુટ આલ્કોહોલનું ઉત્પાદન કરતાં પરવાનેદારોના નામ - સરનામા.....
વધુ...

 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 21-11-2019