.વિદેશી દારૂ ઉપર સિવિલિયન પરવાનેદારો માટે નીચેના દરે હાલ આબકારી જકાત, હેરફેર ફી અને સ્પેશીયલ ફી વસુલ લેવાય છે.
વિદેશી દારૂનો પ્રકાર
|
આબકારી જકાત
|
હેરફેર ફી પ્રતિ બલ્ક લિટર રૂ/.માં
|
સ્પેશીયલ ફી પ્રતિ બલ્ક લિટર રૂ/.માં
|
સ્પિરિટ
|
રૂ. ૩૦૦ પ્રતિ પ્રૂફ લિટર
|
૧૦
|
૧૩૫
|
વાઇન ૧૭ ટકા ઉપરની પ્રૂફ સ્ટ્રેન્થના કિસ્સામાં
|
રૂ. ૩૦૦ પ્રતિ પ્રૂફ લિટર
|
૫
|
૪૫
|
વાઇન ૧૭ ટકાથી નીચેની પ્રૂફ સ્ટ્રેન્થના કિસ્સામાં
|
રૂ. ૭૫ પ્રતિ બલ્ક લિટર
|
૫
|
૪૫
|
બિયર
More than 5% alcohol v/v
|
રૂ. ૬૦ પ્રતિ બલ્ક લિટર
|
૫
|
૧૫
|
બિયર
Less than 5% alcohol v/v
|
રૂ. ૩૩ પ્રતિ બલ્ક લિટર
|
૫
|
૧૫
|
Special fee on imported foreign liquor:-
(i)
|
Rs. 500/- PER BULK LITRE HAVING SELLING PRICE UPTO Rs. 1500/-
|
SPIRIT
|
(ii)
|
Rs. 2000/- PER BULK LITRE HAVING SELLING PRICE BETWEEN Rs. 1500/- to Rs. 6000/-
|
(iii)
|
Rs. 8000/- PER BULK LITRE HAVING SELLING PRICE EXEEDING Rs. 6000/-
|
(iv)
|
Rs. 500/- PER BULK LITRE HAVING SELLING PRICE UPTO Rs. 1500/-
|
WINE
|
(v)
|
Rs. 2000/- PER BULK LITRE HAVING SELLING PRICE BETWEEN Rs. 1500/- to Rs. 6000/-
|
(vi)
|
Rs. 8000/- PER BULK LITRE HAVING SELLING PRICE EXEEDING Rs. 6000/-
|
(vii)
|
Rs. 33/- PER BULK LITRE
|
BEER
(less than 5% alcohol v/v)
|
(viii)
|
Rs. 42/- PER BULK LITRE
|
BEER
(more than 5% alcohol v/v)
|
એફ.એલ.-૧ પરવાના હેઠળ બહારના રાજ્યમાંથી આયાત થતા વિ.દા.ના જથ્થા ઉપર આબકારી જકાત અને હેરફેર ફી ભરવાની થાય છે જ્યારે એફ.એલ.૨ પરવાના હેઠળ વેચાણ કરવામાં આવતાં વિદેશી દારૂના જથ્થા ઉપર સ્પેશ્યલ ફી ભરપાઇ કરવાની થાય છે.
૩. વિદેશી દારૂ ઉપર સંરક્ષણ દળોના પરવાનેદારો માટે નીચેના દરે હાલ આબકારી જકાત, હેરફેર ફી અને સ્પેશીયલ ફી વસુલ લેવાય છે.
વિદેશી દારૂનો પ્રકાર
|
આબકારી જકાત
|
હેરફેર ફી પ્રતિ બલ્ક લિટર
|
સ્પેશીયલ ફી પ્રતિ બલ્ક લિટર
|
સ્પીરીટ (રમ સિવાય)
|
રૂ.૨૨૫/- પ્રતિ પ્રુફ લી.
|
રૂ.૧૦/-
|
રૂ. ૨૦/-
|
રમ
|
રૂ.૭૫/- પ્રતિ પ્રુફ લી.
|
રૂ.૧૦/-
|
રૂ. ૨૦/-
|
વાઇન (૧૭% ઉપર સ્ટ્રેન્થના કિસ્સામાં)
|
રૂ.૨૨૫/- પ્રતિ પ્રુફ લી.
|
રૂ.૫/-
|
રૂ.૫/-
|
વાઇન (૧૭% સ્ટ્રેન્થથી નીચેના કિસ્સામાં)
|
રૂ.૩૦/- પ્રતિ બલ્ક લી.
|
રૂ.૫/-
|
રૂ.૫/-
|
બિયર
More than 5% alcohol v/v
|
રૂ.૩૦/- પ્રતિ બલ્ક લિટર
|
રૂ.૫/-
|
રૂ.૧/-
|
બિયર
Less than 5% alcohol v/v
|
રૂ.૧૫/- પ્રતિ બલ્ક લિટર
|
રૂ.૫/-
|
રૂ.૧/-
|
Special fee on imported foreign liquor:-
(i)
|
Rs. 500/- PER BULK LITRE HAVING SELLING PRICE UPTO Rs. 1500/-
|
SPIRIT
|
(ii)
|
Rs. 2000/- PER BULK LITRE HAVING SELLING PRICE BETWEEN Rs. 1500/- to Rs. 6000/-
|
(iii)
|
Rs. 8000/- PER BULK LITRE HAVING SELLING PRICE EXEEDING Rs. 6000/-
|
(iv)
|
Rs. 500/- PER BULK LITRE HAVING SELLING PRICE UPTO Rs. 1500/-
|
WINE
|
(v)
|
Rs. 2000/- PER BULK LITRE HAVING SELLING PRICE BETWEEN Rs. 1500/- to Rs. 6000/-
|
(vi)
|
Rs. 8000/- PER BULK LITRE HAVING SELLING PRICE EXEEDING Rs. 6000/-
|
(vii)
|
Rs. 33/- PER BULK LITRE
|
BEER
(less than 5% alcohol v/v)
|
(viii)
|
Rs. 42/- PER BULK LITRE
|
BEER
(more than 5% alcohol v/v)
|
૪.રેકટીફાઇડ સ્પિરિટ/એબ્સોલ્યુટ આલ્કોહોલ ઉપર હાઇ નીચે જણાવેલ દરે આબકારી જકાત તથા અન્ય ફી વસૂલ લેવામાં આવે છે.
નોંધઃ- ડીસ્ટલરી પરવાના હેઠળ ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવતા રેકટીફાઇડસ્પિરિટ/એબ્સોલ્યુટ આલ્કોહોલના જથ્થા ઉપર આ દરથી આબકારી જકાત,ટ્રાન્સપોર્ટ ફી અને સ્પેશ્યલ ફી વસૂલ કરવામાં આવે છે.
આબકારી જકાત
|
ટ્રાન્સપોર્ટ ફી
|
સ્પેશ્યલ ફી
|
રૂ.૩૦૦/- પ્રતિ પ્રૂફ લિટર •
|
રૂ.૧/- પ્રતિ બલ્ક લિટર ••
|
રૂ.૧/- પ્રતિ બલ્ક લિટર •••
|
• પીએલ લંડન પ્રૂફ લિટરના કસ વાળા સ્પિરિટના લિટર
•• બી.એલ – ૧૦૦૦ મિલિલિટર
|
૫) ભાંગ-ગાંજો અફીણ,પોષડોડવા ઉપર હાલ નીચેના દરે આબકારી જકાત વસૂલ લેવામાં આવે છે.
નોંધઃ- પોપી-૨ પરવાના અને પોપી-૨એએ પરવાના હેઠળ રાજયમાં આયાત થતા પોષડોડોવાના જથ્થા ઉપર નીચે જણાવેલ દરથી આબકારી જકાત વસૂલ કરવામાં આવે છે.અફીણ,ભાંગ,ગાંજાના કિસ્સામાં જો એલ.૧ પરવાના હેઠળ આ પદાર્થોના જકાતપાત્ર માલના ઉત્પાદનમાં ઉપયોગ થતો હોય તો આબકારી જકાત ભરપાઇ કરવાની રહેશે નહિ.
અ.નં
|
આબકારી જકાતપાત્ર ચીજવસ્તુનું નામ
|
પ્રતિ કિલોગ્રામ જકાતના દર (રૂ.મા)
|
૧
|
ભાંગ
|
૬૦/-
|
૨
|
ગાંજો
|
૨૧૦/-
|
૩
|
અફીણ(પોષડોડવા)
|
૪૫૦/-
|
૫
|
પોષડોડવા
|
૩/-
|
|