|
સરકારી સહાય મેળવતા પૂજ્ય રવિશંકર મહારાજ નશાબંધી સંસ્કાર કેન્દ્ર માટેની અરજી
અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો:-
અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-
-
જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સુચિત સંસ્કાર કેન્દ્રના સ્થળની મુલાકાત લઇ, જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.
-
બાદ આવી અરજી કચેરીના યોગ્ય અભિપ્રાય સહિત નિયામક તરફ મોકલવામાં આવશે.
-
જે કચેરીએથી યોગ્ય નિર્ણય લેવાશે. જો અરજી અન્વયે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તો ગ્રાન્ટ ફાળવણી અર્થે હુકમ કરવામાં આવશે.
-
આવા હુકમના આધારે સંબંધિત જિલ્લા કચેરી જરૂરી બીલ બનાવી નાણાંની ચૂકવણી કરશે.
1 |
હાલ રાજ્યમાં કાર્યરત સંસ્કાર કેન્દ્રની યાદી અત્રે પ્રાપ્ય છે. વિશેષ માહિતી જિલ્લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.
|
|
|
|