|
ડી. એસ. ૧ પરવાનો
|
|
રેક્ટિફાઇડ સ્પિરિટ/એબ્સોલ્યુટ આલ્કોહોલને વિકૃત કરી વેચાણ કરવા માટેનો પરવાનો....
|
 |
|
ડી. એસ. ૩ પરવાનો
|
|
રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરે વિકૃત કરેલ સ્પિરિટના પ્રતિ માસ મહત્તમ ત્રણ બોટલ જથ્થાનો, વૈદકીય હેતુસર વપરાશ કરવાનો પરવાનો....
|
 |
|
ડી. એસ. ૪ પરવાનો
|
|
વિકૃત કરેલ સ્પિરિટના વૈદકીય, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક હેતુસર વપરાશ માટેનો પરવાનો.....
|
 |
|
ડી. એસ. ૫ પરવાનો
|
|
વિકૃત કરેલ સ્પિરિટના કળા, ઉઘોગ અને વ્યવસાયના હેતુસર વપરાશનો પરવાનો....
|
 |
|
ડી.એસ.૬ પરવાનો
|
|
વિકૃત કરેલ સ્પિરિટના જથ્થાબંધ (પાંચ લિટરથી ઓછા નહી તેટલા જથ્થામાં) વેચાણ કરવા માટેનો પરવાનો.....
|
 |
|
વધુ... |
 |