|
આ પ્રકારના પરવાના હેઠળ વિદેશી દારૂના વેચાણનો સમય ૧૨.૦૦ કલાકે થી ૨૦.૦૦ કલાક નો રહેશે. આ પરવાનાઓ હેઠળ દર વર્ષે તા.૩૦ મી જાન્યુઆરી, સરકારશ્રીએ વટાવખત અધિનિયમ, ૧૮૮૧ હેઠળ જાહેર કરેલ રજાઓ અને રવિવારના દિવસોએ વિદેશી દારૂનું વેચાણ થઇ શકશે નહીં.
રાજયમાં વિદેશી દારૂના છૂટક વેચાણનો પરવાનો ધરાવતા એકમોના નામ
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભરૂચ, ખેડા, મહેસાણા, આણંદ કચ્છ
|
|