હું શોધું છું

હોમ  |

ડી. એસ. પી. ૧ પરવાના માટેની અરજીનો નમૂનો
Rating :  Star Star Star Star Star   

 વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટોના ઉત્પાદન અને વેચાણ કે વપરાશ માટેનો પરવાનો)
  •  અરજદારનું નામ અને સરનામું;

  • જેનું ઉત્પાદન કરવાનું છે તે વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટનું નામ અને તેનો પ્રતિ માસ ઉત્પાદન કરવા ધારેલ જથ્થો;

  • જે જગાએ વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટનું ઉત્પાદન અને સંગ્રહ કરનાર છે તે જગા ;

  • વિકૃત કરેલ સ્પિરિટ કબજામાં રાખવા માટે અરજદાર ધરાવતા હોય તે પરવાનાનો નંબર અને તેની તારીખ ;

  • ઉત્પાદન કરવા ધારેલ વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટ, અરજદારની કોઇપણ કળા, ઉદ્યોગ કે વ્યવસાયમાં ઉપયોગ માટે હોય તો આવા કળા, ઉદ્યોગ કે વ્યવસાયનું નામ ;

  • વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટની ફોર્મ્‍યુલા એટલે કે બનાવટમાંના જુદા જુદા ઘટકોના નામ અને સદર બનાવટમાંના અબાષ્પશીલ ઘટકોની માત્રાની વજન / કદની ટકાવારી.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 01-02-2006