|
વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટ કબજામાં રાખી, ઘરગથ્થુ હેતુ માટે તેનો વપરાશ કરવાની પરમિટ
૧. અરજદારનું નામ ; ૨. ઉંમર ; ૩. રહેઠાણનું સરનામું ; ૪. વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટનું નામ અને જે હેતુ માટે તેની જરૂરત હોય તે હેતુ ; ૫. જો કોઇપણ વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટની કોઇપણ ચીજવસ્તુ કે ચીજવસ્તુઓને પોલિશ કરવા માટે જરૂરત હોય તો આવી દરેક ચીજવસ્તુના કદની વિગતો અને ચીજવસ્તુઓની કુલ સંખ્યા; ૬. જરૂરી જથ્થો ; ૭. જેને પોલિશ કરવાનું છે તે ચીજવસ્તુના કે જેને પોલિશ કરવા માટે વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટ આપવામાં આવનાર છે તે વસ્તુના અરજદાર માલિક છે કે કેમ ? ૮. સદર ચીજવસ્તુ વાપરતી હોય તેવી બીજુ કોઇપણ વ્યકિતએ આવી પરમિટ માટે અરજી કરેલ છે કે કેમ ? ૯. અરજદાર પોતે ભૂતકાળમાં આવી પરમિટ ધરાવતા હતા કે તેના માટે અરજી કરેલ હતી કે કેમ ?
|
|