હું શોધું છું

હોમ  |

એલ. ૧ અને એલ. ૨ પરવાના માટેની અરજીનો નમૂનો
Rating :  Star Star Star Star Star   

જકાતપાત્ર માલનું બોન્ડમાં / બોન્ડની બહાર ઉત્પાદન કરવા માટેના પરવાના

(લાગુ ન પડતા અક્ષરો અને શબ્દો છેકી નાંખવા)

 

પ્રતિ,

............. રાજયના આબકારી કમિશનર

.....................................................

............. જિલ્લાના કલેકટર,

 

મે. સાહેબ,

 

હું/ અમો વિનંતી કરું છું/ કરીએ છીએ કે ૩૧ મી માર્ચ, ૨૦૦...... ના રોજ પૂરા થતાં વર્ષ દરમિયાન ઉત્પાદન કરવા દેવા માટે મને / અમોને પરવાનો કાઢી આપવામાં આવે. ........................................................................................................... મારો/ અમારો આ સાથે બીડેલ પરવાનો તાજો કરી આપવામાં આવે.

  • હું / અમો આવા માલના ઉત્પાદનનું જયાં કામકાજ ચલાવું છું / ચલાવીએ છીએ .............................. ............................ ચલાવવા ધારું છું / ચલાવવા ધારીએ છીએ. તે મેન્યુફેકટરી અને સ્થળની વિગતો (નીચેના પાના ઉપર રહેલ કોઠામાં) હું / અમો જાહેર કરું છું / કરીએ છીએ.

  • હું / અમો કાઢી આપવામાં આવે / તાજો કરી આપવામાં આવે તે પરવાનાની શરતોનું પાલન કરવાની બાંહેધરી આપું છું / આપીએ છીએ.

  • પરવાના ફીની ચૂકવણી માટે મેં / અમોએ રૂ. .............નું ચલણ સાથે બીડેલ છે.

  • મેં / અમોએ સંબંધિત રેકર્ડ સહિત મેન્યુફેકટરીના મકાન (મકાનો)ની જગાના અને એલિવેશન દર્શાવતા પ્લાન અને આબકારી કર્મચારીગણ માટેના રહેઠાણ માટેના તેવા પ્લાન પણ રજૂ કરેલ છે.

  • હું / અમો આથી જાહેર કરું છું / કરીએ છીએ કે હું / અમો અગાઉ ધરાવતા હોઇએ તેવો કોઇ આબકારી પરવાનો રદ કરવામાં કે મોકૂફ રાખવામાં આવેલ નથી અથવા અધિનિયમ અને / અથવા આવો પરવાનો કાઢી આપવાના સંબંધેના નિયમોના ભંગ બદલ તેને તાજો કરાવવામાં હું / અમો નિષ્ફળ નિવડેલ નથી.

  • હું / અમો જાહેર કરું છું / કરીએ છીએ કે આ સાથે પૂરી પાડેલી માહિતી મારી / અમારી શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા મુજબ ખરી અને પૂરેપૂરી છે.


સ્થળ ........
તારીખ ........                                                   અરજદાર (અરજદારો) ની સહી(ઓ)
 

 

કોઠો

  • અરજી કરતી વ્યકિત કે વ્યકિતઓના નામ અને સરનામા; અરજદાર, કોઇ પેઢી હોય તો, પેઢીના દરેક ભાગીદારના નામ અને સરનામા; અને કોઇ કંપની હોય તો તેનું નોંધાયેલું નામ અને સરનામું, તેના ડીરેકટર્સ, મેનેજર્સ અને જો કોઇ મેનેજિંગ એજન્ટ કે મેનેજિંગ ડીરેકટર હોય તો આવા ડીરેકટરનું નામ;

  • સાહસમાં રોકાણ કરવા ધારેલ મૂડીની રકમ;

  • જેમાં મેન્‍યુફેકટરી આવેલ હોય કે તેનું બાંધકામ થનાર હોય તેવું મકાન કે મકાનો જયાં રહેલ હોય તે સ્‍થળ અને જગાનું નામ. પરવાના તાજા કરવાના કિસ્સામાં, દરેકના અલગ જણાય તેવા અક્ષરો કે આંકડા અથવા દરેક અક્ષર અને આંકડા સહિત નીચેની વિગતો પૂરી પાડવી જોઇશે-

  1. જગાનું (હદ સહિતનું) ટૂંક વર્ણન;

  2. મેન્યુફેકટરીના દરેક મુખ્ય વિભાગ કે પેટા વિભાગનું વર્ણન;

  3. સ્પિરિટ સ્ટોર;

  4. લેબોરેટરી;

  5. ફિનિશ્‍ડ સ્‍ટોર;

  • અરજદાર જયારથી મેન્યુફેકટરીનો આરંભ કરવા ઇચ્છતા હોય તે અંદાજીત તારીખ;

  • અરજદાર સ્થાપવા કે ચલાવવા ઇચ્છતા હોય, તેમણે સ્થાપેલા હોય તેવા વેટ, ભઠ્ઠીઓ અને બીજા કાયમી ઉપકરણો અને યંત્રસામગ્રીની સંખ્યા અને વર્ણન (દરેકને અલગ પાડતા અક્ષરો કે આંકડા અથવા દરેકના અક્ષરો અને આંકડા આપીને) સંપૂર્ણ વર્ણન;

  • કોઇપણ એક સમયે મેન્યુફેકટરીમાં રહેવા સંભવ હોય/ રહેલ હોય તેવો ચોખ્ખા સ્પિરિટનો લિટરમાં પ્યોર આલ્કોહોલ કન્ટેન્ટનો અને પૂરી ન થયેલ અને પૂરી થયેલ બનાવટોમાંના સ્પિરિટ કન્ટેન્ટનો મહત્તમ જથ્થો;

  • જે શરતોએ પરવાનો આપી શકાય તેના યોગ્ય પાલન સારૂ અરજદાર, રોકડેથી અથવા સરકારી પ્રોમિસરી નોટના રૂપમાં પૂરી પાડવા તૈયાર હોય તે રકમ;

  • (૧) સૂચિત બોન્ડેડ મેન્યુફેકટરીમાં પૂર્ણકાલીક સમયના આબકારી અધિકારીની જરૂરત રહેશે કે અંશ:કાલીક સમયના તે વિગત.
    (૨) મેન્યુફેકટરીની અંદર કે તેની નજીકમાં આબકારી કર્મચારીગણ માટે કવાર્ટરની જોગવાઇ કરનાર છે કે કેમ ? (બોન્ડ બહારની મેન્યુફેકટરીને લાગુ પડતું નથી) ;

  • ઔષધ અધિનિયમ હેઠળ અરજદાર ધરાવતા હોય તે દરેક પરવાનાનો પ્રકાર અને નંબર;

  • અરજદારે, અગાઉના વર્ષ દરમ્યાન મેન્યુફેકટરીમાં ઉત્પાદન કરેલ અને/ અથવા ઉત્પાદન કરવા ધારેલ હોય તેવી તમામ બનાવટોની, જેના હેઠળ બનાવટનું ઉત્પાદન કરેલ/ કરવાનું હોય તે અધિકાર (ફાર્માકોપીઆ) ટાંકીને આવી દરેક બનાવટમાં રહેલ સ્પિરિટની ટકાવારી અથવા લિટરમાં પ્યોર આલ્કોહોલ કન્ટેન્ટના સંદર્ભે જથ્થો દર્શાવતી, યાદીઃ-

બનાવટનું નામ

ગત વર્ષ દરમિયાન ઉત્પાદિત જથ્થો

વર્ષ દરમિયાન ઉત્પાદન કરવા ધારેલ જથ્થો

આલ્કોહોલનો જથ્થો

પ્યોર આલ્કોહોલ કન્ટેન્ટની લિટરમાં ટકાવારી

જે ફોર્મ્‍યુલા મુજબ બનાવટનું ઉત્‍પાદન થતું હોય તે ફોર્મ્‍યુલા

કોલમ નં.૧ મુજબ

કોલમ નં.૩ મુજબ

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 01-02-2006