|
મીથાઇલ આલ્કોહોલની ખરીદી કરી, તે કબજામાં રાખી, વપરાશ કરવા માટેનો પરવાનો
-
અરજદારનું નામ અને પુરું સરનામું;
-
જેના માટે મીથાઇલ આલ્કોહોલનો વપરાશ જરૂરી હોય તે ચોકકસ હેતુ;
-
જે સ્થળ ખાતે મીથાઇલ આલ્કોહોલ રાખવાનો અને તેનો વપરાશ કરવાનો હોય તે સ્થળ;
-
મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ ની જોગવાઇઓ અને તે હેઠળ કરેલા નિયમો, વિનિયમો અને આદેશો તથા જેના માટે અરજી કરેલ છે તે પરવાનાની શરતોનું પોતે પાલન કરશે તે મતલબની અરજદારની લેખિત બાંહેધરી.
|
|