|
પોષ ડોડવા કબજામાં રાખી વપરાશ કરવા માટેની પરમિટ
-
અરજદારનું નામ અને સરનામું ;
-
જે સ્થળે પોષ ડોડવા રાખવાના અથવા તેનો ઉપયોગ કરવાનો હોય તે સ્થળનું સાચું સરનામું;
-
એક માસ દરમિયાન ઉપયોગમાં લેવો જરૂરી પોષ ડોડવાનો જથ્થો ;
-
જે મુદત માટે પરમિટની જરૂરત હોય તે મુદત ;
-
પોષ ડોડવાની જે ઉપયોગ કે ઉપયોગો માટે જરૂરત હોય તેની વિગતો ;
-
કોઇ એક સમયે કબજામાં રાખવો જરૂરી પોષ ડોડવાનો જથ્થો.
|
|