|
પોષ ડોડવા કબજામાં રાખી વેચાણ કરવા માટેનો પરવાનો
-
અરજદારનું નામ અને સરનામું ;
-
જે સ્થળે પોષ ડોડવા રાખવાના હોય તે સ્થળનું સાચું સરનામું ;
-
વેચાણ માટે એકી સાથે કબજામાં રાખવાનો પોષ ડોડવાનો જથ્થો ;
-
જે મુદત માટે પરવાનાની જરૂરત હોય તે મુદત ;
-
અરજદાર કોઇ કરિયાણાના વેપારી છે કે શુધ્ધ બુધ્ધિપૂર્વકના વેપારી છે ?
|
|