|
રેકિટફાઇડ સ્પિરિટના વેચાણ માટેનો પરવાનો
-
અરજદારનું નામ અને સરનામું ;
-
જે સ્થળે તે રેકિટફાઇડ સ્પિરિટનું વેચાણ કરવા ઇચ્છતા હોય તે સ્થળ; ઘર કે મકાનના સેન્સસ નંબર, શેરીનું નામ અને ગામ કે શહેર, જે લાગુ પડતું હોય તેના નામ સહિત ;
-
ઉપરના સ્થળે ભૂતકાળમાં રેકિટફાઇડ સ્પિરિટનું વેચાણ થયેલ હતું કે કેમ અને થયેલ હોય તો વેચાણ થયેલ હોય તે વર્ષો ;
-
અરજદાર ભૂતકાળમાં રેકિટફાઇડ સ્પિરિટના વેચાણનો કોઇપણ પરવાનો ધરાવતા હતા કે કેમ અને ધરાવતા હોય તો જે વર્ષો દરમિયાન તે પરવાનો ધરાવતા હતા તે વર્ષો.
|
|
|