|
સેક્રામેન્ટલ વાઇનના ઉત્પાદન માટેનો પરવાનો
-
અરજદારનું નામ અને સરનામું ;
-
સેક્રામેન્ટલ વાઇનનું જયાં ઉત્પાદન થનાર છે તે સ્થળ ;
-
ઉત્પાદનની ફેકટરીનું વર્ણન અને પ્લાન, બે નકલમાં ;
-
ઉત્પાદનની ફેકટરીમાં ઉપયોગમાં લેવા સારુ દરખાસ્ત કરેલ હોય તેવા આથવણના, ગાળવાના અને ઠારવાના વાસણો અને આવા બીજા કાયમી ઉપકરણોની સંખ્યા, કદ અને વર્ણન નિર્દિષ્ટ કરતી યાદી, ત્રણ નકલમાં ;
-
પરવાનાના અમલ દરમિયાન ઉત્પાદનની ફેકટરીમાં ઉત્પાદન કરવા ધારેલ હોય તેવો સેક્રામેન્ટલ વાઇનનો જથ્થો દર્શાવતી યાદી ;
-
ઉત્પાદન બાદ જે વિસ્તારમાં સેક્રામેન્ટલ વાઇનની વહેંચણી કરવાની હોય તે વિસ્તારમાં તેના હોદ્દા સહિત વ્યકિતઓની સંખ્યા અને નામ તથા આવી દરેક વ્યકિતને વહેંચણી કરવાના સેક્રામેન્ટલ વાઇનના જથ્થા સહિતની યાદી.
|
|