|
પ્રકરણ-૫
કામગીરીના માપદંડ
વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમો હાથ ધરવા માટે વિભાગે નક્કીકરેલ ધોરણોની વિગતો
આબકારી પ્રભાગ--સામાન્ય વહીવટ વિભાગની સૂચનાહેઠળ પ્રત્યેક વહીવટી કર્મચારી માટે, કાગળોના નિકાલ અંગે માપદંડો નક્કી કરેલછે.
કર્મચારીનો હોદ્દો નિકાલઅંગે માપદંડો
કચેરી અધીક્ષક સામાન્ય દેખરેખ
મુખ્ય કારકુન પ્રતિદિન વીસ કાગળો તેમજ તાબાનાકર્મચારીઓ ઉપર સામાન્ય દેખરેખ
સીનિયર કારકુન પ્રતિદિન વીસ કાગળો
જુનિયર કારકુન પ્રતિદિન વીસ કાગળો
- ક્ષેત્રિય અધિકારીઓ માટે પરવાના ચકાસણી માટેના માપદંડોનિયામકશ્રીના તા.૦૯/૦૧/૧૯૯૧ તથા તા.૦૯/૦૨/૧૯૯૮ ના પરિપત્રોથી નક્કી થયેલ છે. નકલ આસાથે સામેલ છે.
- ખાતા દ્વારા નિયત થયેલ નાગરિક અધિકારી પત્રથી નશાબંધી અને આબકારીખાતાને લગતા વિવિધ પાસ, પરમિટ, પરવાનાની અરજીના નિકાલ માટે ઠરાવેલ ધોરણો અનુસારકાર્યવાહી કરવામાં આવે છે. ખાતાનોનાગરિકઅધિકાર પત્રઆ વેબસાઇટ ઉપર અન્યત્ર પ્રસિધ્ધ કરેલ છે.
મુંબઇ નશાબંધી ધારો, ૧૯૪૯ તથા મુંબઇ વિદેશી દારૂના નિયમો, ૧૯૫૩હેઠળ આપવામાં આવતા વિદેશી દારૂના વેચાણનોએફ.એલ-૧ તથા એફ. એલ-ર પરવાનોઆપવા અંગેના માર્ગદર્શક હુકમો બહાર પાડવામાં આવેલ છે, જે અંગે વિગતવાર માહિતી સંબંધિત પરવાના વિષયક કન્ટેન્ટમાં દર્શાવવામાં આવેલ છે.
|
|