હું શોધું છું

હોમ  |

કાર્યો કરવા માટેના નિયમો/ વિનિયમો/ સૂચનાઓ/
Rating :  Star Star Star Star Star   

+પ્રકરણ-૭

નિયામક  નશાબંધી  અને  આબકારીના  કચેરીના  નિયંત્રણ  હેઠળ  રાખવામાં  આવતા  દસ્તાવેજો

નિયામક  નશાબંધી  અને  આબકારીના  કચેરીની  વિવિધ  શાખાનઓને ફાળવવામાં આવેલ  વિષયોને  અનુલક્ષીને નીચે મુજબનું રેકર્ડ  નિયમોનુસાર  નિભાવવામાં આવે  છે.

 

 

અનુ.
નં.

શાખાનું નામ .

નિભાવવામાં આવતું રેકર્ડ

મહે-૧  શાખા

વર્ગ-૧,,,૪ સંવર્ગના નિમણુંક,બઢતી,બદલીને લગતીતમામ સંવર્ગના સીધી બઢતીને લગતા માંગણી પત્રકો,સતાની સોંપણી વિગેરેને લગતી જુનીયર કારકુન/પટાવાળા/ડ્રાયવરને પ્રતિનિયુક્તિ પર લેવા તથા છૂટા કરવા અંગેનો અધિકારી/કર્મચારીઓનાં લાંબાગાળાની નિમણુંકો અંગેની ચાર્જ એલાઉન્સ તથા  ટ્રાયબલ એલાઉન્સ મંજુર કરવા અંગેની કામગીરીની ફાઇલો

મહે-૨ શાખા

સીનીયોરીટી લીસ્ટ,ડીમ ડેટને લગતી તમામ કામગીરી ની ફાઇલોકોર્ટ કેસ,ટ્રિબ્યુનલ કેસો ની ફાઇલો,અપીલને લગતી તમામ કામગીરી ની ફાઇલોનવી જગ્યાઓ મંજુર કરવા અને હંગામી જગ્યાઓ કાયમી કરવા ની ફાઇલો, મુદત લંબાવવા વિગેરેને લગતી તમામ કામગીરીની ફાઇલો ખાતાકીય પરીક્ષાનાં નિયમો,ભરતી અંગેના પરીક્ષા તથા ભરતી નિયમો બનાવવાની કામગીરીની ફાઇલો હથિયારબંધ દારૂગોળા તથા સર્વિસ રીવોલ્વરને લગતી તમામ કામગીરીની ફાઇલો અધિકારી/કર્મચારીઓના ગણવેશને બાબતને લગતી તમામ કામગીરીની ફાઇલો નિવૃત થતા કર્મચારીનો સર્વિસ વેરીફીકેશનની કામગીરી અંગેની ફાઇલો

મહે-૩

ખાતાકીય તપાસ,પ્રાથમિક તપાસની તમામ કામગીરી ની ફાઇલો આ કચેરી અને જીલ્લા કચેરીઓના કર્મચારી/અધિકારી ૫૦/૫૫ ની વય પછી ચાલુ રાખવા અંગે રીવ્યુ કરવાના કેસોની કામગીરી ની ફાઇલો ખાનગી મકાન ભાડે રાખવા ની ફાઇલો,સરકારી મકાન મેળવવા તેમજ મકાનને લગતી તમામ કામગીરી ની ફાઇલો તથા ટેલીફોન જોડાણો મેળવવાના પત્રવ્યવહારોને લગતી કામગીરી ની ફાઇલો ફરજ મોકુફીને લગતી તમામ કામગીરીની ફાઇલોઆ કચેરી તેમજ જીલ્લા કચેરીઓના અધિકારી કર્મચારીની અંગત ફાઈલો

એકસા-૧

વિદેશી દારૂના લાયસન્સો અને પરમીટો અંગેના  કામકાજ ની ફાઇલો કમિટિ/બોર્ડ વિગેરે પર સભ્યોને નિમણૂક બાબત. ની ફાઇલો વિદેશી દારૂની ઘટ માંડવાળ કરવાના પ્રકરણો ની ફાઇલો ફોર્મ/પરમીટ ફોર્મને લગતી તમામ કામગીરી ની ફાઇલો વિદેશી દારૂની આયાત,મીલીટરી,એન.સી.સી તથા હેડઅને ઈમ્પોર્ટ લાયસન્સ ડીડ/મારફત થયેલ એકસાઇઝ ડ્યુટી ટ્રાન્સફર ની ફાઇલો

એકસા-૨

ડીસ્ટીલરીના પરવાનાને લગતી કામગીરી ની ફાઇલો તમામ પ્રકારના સ્પીરીટ અને સ્પીરીટની બનાવટો અંગેના તમામ પ્રકારના પરવાનાઓને લગતી કામગીરી ની ફાઇલો કેસ ખાતારાહે માંડવાળ અંગેની કામગીરી અને મોલાસીસ સેન્ટ્રલ બોર્ડ અંગેની કામગીરીની ફાઇલો ડીસ્ટીલરી હેઠળ આવતી ઘટ અંગેની તમામ કામગીરી ની ફાઇલો

 

 એકસા-૩ 

નશાબંધી અને આબકારી ખાતાને લગતા કાયદા અને નિયમોમાં સુધારાને લગતી તમામ કામગીરી ની ફાઇલો સડેલા ગોળ,નવસાર,મિથાઈલ આલ્કોહોલ ની ફાઇલોમાહિતી અધિકારી અધિનિયમ-૨૦૦૫ની ફાઇલો(૧) નારકોટીક ડ્રગ્સ, (૨) ડેન્જરસ ડ્રગ્સ, (૩) પોપી કેપ્સ્યુલ, ની ફાઇલો

 

એકસા-૪

 મેડીશીનલ એન્ડ ટોયલેટ પ્રિપરેશનને લગતા એલ.૧ પરવાના તથા તેની બનાવટ ઉમેરવાના/ઘટાડવા બાબતે ની ફાઇલો, તેની અપીલો સહિતની તમામ કામગીરીની ફાઇલો ડ્રગ્સ અને કોસ્મેટીક્સને લગતી કામગીરી ની ફાઇલો , રેક્ટીફાઈડ સ્પિરીટને લગતી તમામ કામગીરીની ફાઇલો,  બોર્ડ ઓફ એક્ષપોર્ટને લગતી કામગીરીની ફાઇલો, જથ્થાનો નાશ ની ફાઇલો , ખાતા રાહે માંડવાળની ની ફાઇલો, ઘટતી ટકાવારી અંગેની કામગીરીની ફાઇલો

 

 હિસાબી-૧

અધિકારી  /કર્મચારીઓના  પગારને લગતી ની ફાઇલો  ટી.એ બીલ  ની ફાઇલો આવક વેરાની કામગીરીની ફાઇલો પાર્ટીઓના ટીડીએસ કઢાવવાની કામગીરી ની ફાઇલો કાયમી પેશગીને લગતી કામગીરી ની ફાઇલો

 

 હિસાબી-ર

બજેટરીવાઈઝ બજેટની ફાઇલો ગ્રાન્ટની ફાળવણી ની ફાઇલો સુપરવિઝન ચાર્જીસની કામગીરી ની ફાઇલો એ.જી.ના ઓડીટ પેરાની પુર્તતા સી.એ.જી દિલ્હીના ઓડીટ પેરાની પુર્તતા ની ફાઇલો સી.એ.જી દિલ્હીના ઓડીટ પેરાની પુર્તતા ની ફાઇલો

 

 હિસાબી-૩

પેન્શનને લગતી કામગીરી ની ફાઇલોએક વર્ષ ઉપરાંતના સમયનાં બીલો પ્રી ઓડીટ કરવાની કામગીરી ની ફાઇલો ડીમ્ડેટ આપેલ હોય તેવા પગાર ફીક્સ કરવાની કામગીરી ની ફાઇલો ઉચ્ચતર પગાર ધોરણ મંજુર થયેલ હોય તેના  પગાર નક્કી કરવાની ની ફાઇલો ની ફાઇલો વર્ગ-૧ અને ૨ ના અધિકારીના પે ફીક્સેશનની કામગીરી ની ફાઇલો વર્ગ-૧,૨ ના અધિકારીઓની જી.પી.એફ મંજુર કરવા રજુ કરવાની કામગીરીની ફાઇલો મેડીકલ રીએમ્બર્સમેન્ટના બીલો સરકારશ્રીને મંજુર કરવા રજુ કરવાની કામગીરી ની ફાઇલો

 

પ્રચાર

નશાબંધી પ્રચારને લગતી કામગીરી ની ફાઇલો રેડીયો સ્પીચ અંગેની કામગીરી ની ફાઇલો,રાજ્ય નશાબંધી બોર્ડ અને જીલ્લા નશાબંધી સમિતિઓને લગતી તમામ કામગીરી ની ફાઇલો આયોજન અંગેની તમામ કામગીરી ની ફાઇલો,નશાબંધી મંડળની ગ્રાન્ટ-ઈન-એઈડ અંગે તમામ કામગીરી ની ફાઇલો ટ્રાયબલ અને નોન ટ્રાયબલ યોજનાઓ અંગેની તમામ કામગીરી ની ફાઇલોનશાબંધી પ્રચાર વાહનો અંગેની કામગીરી ની ફાઇલો,સ્ટાફ કારને લગતી તમામ કામગીરી ની ફાઇલો વાહનના વળતર મર્યાદા,વપરાશ મર્યાદા નક્કી કરવા અંગેની કામગીરી તથા વાહનો ખરીદવા અંગેની કામગીરી ની ફાઇલો,જુના વાહનોનો નિકાલ અંગેની કામગીરી, ની ફાઇલો નવા સંસ્કાર કેન્દ્રોની  મંજુરી તથા જુના બંધ કરવાની મંજુરીની કામગીરી ની ફાઇલો,ગ્રાન્ટ આપવા અંગેની કામગીરી,સંસ્કાર કેન્દ્રો પાસેથી વસુલાતની કામગીરી ની ફાઇલો

 

દફતર

કોમ્પ્યુટર ખરીદ કરવા, ની ફાઇલો  રીપેર કરવા ની ફાઇલો, (૩) ખરીદી તથા વેબસાઈટને લગતા પત્ર વ્યવહારની કામગીરી ની ફાઇલો, (૪) ટેલીફોનને લગતી તમામ કામગીરી ની ફાઇલો,

 

 

 

 

 

 

 

પ્રકરણ-૭

નિયામક  નશાબંધી  અને  આબકારીના  કચેરીની તાબાની જીલ્લા કચેરીઓના   નિયંત્રણ  હેઠળ  રાખવામાં  આવતા  દસ્તાવેજો

જીલ્લા કચેરીમાં ફાળવવામાં આવેલ  વિષયોને  અનુલક્ષીને નીચે મુજબનું રેકર્ડ  નિયમોનુસાર  નિભાવવામાં આવે  છે.

 

 

અનુ.
નં.

શાખાનું નામ .

નિભાવવામાં આવતું રેકર્ડ

મહેકમ   શાખા

કર્મચારીઓની રજા મંજુર કરવા અંગેનીઆઉટ સોર્સી ગથી  જગા   ભરવા અંગેની ફાઇલો અધિકારી/કર્મચારીઓના ગણવેશને બાબતને લગતી તમામ કામગીરીની ફાઇલો નિવૃત થતા કર્મચારીની પ્રાથમીક  તપાસ ખાતાકીય તપાસ ની  કામગીરીને લગતી ફાઇલો સર્વિસ વેરીફીકેશનની કામગીરી અંગેની ફાઇલો એલ.ટી.સી  મંજુર કરવા અંગેની સેવાપોથીના નિભાવ અંગેની કામગીરીની મહેકમ ને  લગતા કોર્ટ કેસ   આર.ટી.આઇ ને લગતી કામગીરી  તાબાની કચેરીની તપાસણી તથા  કચેરીના કર્મચારીના ટેબલ તપાસણીને લગતી કામગીરી  વડી  કચેરી તરફથી સુચવાતી   મહેકમને લગતી કામગીરીને લગતી ફાઇલો

એકસાઇઝ  શાખા

ગુજરાત નશાબંધી ધારો ૧૯૪૯ અને  તે  હેઠળના જુદા જુદા નિયમો હેઠળના લાયસન્સ/ પાસ / પરમીટ નવી  આપવા  તથા  રીનયુઅલ કરવા તેમજ આવા  પરવાનામાં  જરૂરી સુધારા કરવા અંગેની કામગીરી સહીતની પરવાના હેઠળ  કબજા /વહન /વેચાણ/નિકાલ ની  તમામ પ્રકારની કામગીરીની ફાઇલો   એમ.એન્ડ.ટી.પી. (ઇ.ડી)  રૂલ્સ ૧૯૫૬ ના  નિયમો હેઠળ  એલ-૧  એલ-ર  પરવાના મંજુર કરવા અંગેની  તથા  તેને લગતી તમામ પ્રકારની કામગીરીની ફાઇલો   એકસાઇઝને લગતી તપાસણી બાબતો  એકસાઇઝને લગતી સુપરવીઝન  અને  તેના પર  નિયંત્રણ શાખાકીય કામગીરીની ફાઇલો વિદેશી દારૂની ઘટ માંડવાળ કરવાના પ્રકરણો ની ફાઇલો ફોર્મ/પરમીટ ફોર્મને લગતી તમામ કામગીરી ની ફાઇલો વિદેશી દારૂના નાશ  અંગે પોલીસખાતાના સંકલનમાં રહી  કરવાની કામગીરીની ફાઇલો   એકસાઇઝને લગતી કોર્ટ મેટરની  ફાઇલો 

 હિસાબી શાખા

અધિકારી/કર્મચારીઓના  પગાર અધિકારીઓની જી.પી.એફ મંજુર કરવા રજુ કરવાની કામગીરીની ફાઇલો મેડીકલ રીએમ્બર્સમેન્ટના બીલોની ફાઇલો  કન્ટીજન્સી  ટી.એ.બીલ  ની  કામગીરીની ફાઇલો   બજેટને લગતી તમામ કામગરી એ.જી.  ઓડીટ પેરા ની  પૂર્તતાની ફાઇલો પેન્શનને લગતી કામગીરી ની ફાઇલો

પ્રચાર શાખા

 નશાબંધી પ્રચારની  ગ્રાન્ટની ફાળવણી સામે  પ્રચાર ખર્ચ અને  તેનું આયોજન  ટ્રાઇબલ અને  નોન ટ્રાઇબલ વિસ્તારમાં પ્રચાર ખર્ચ અને  તેનું આયોજન નશાબંધી સંસ્કાર કેન્દ્રોને લગતી  વહીવટી તેમજ સુપરવાઇઝરી  કામગીરીની ફાઇલો  વાહનની જાળવણી ,વપરાશ જુના વાહનોના નિકાલ કરવા અંગેની કામગીરીની ફાઇલો  

દફતર

 કોમ્પ્યુટર અંગેના રેકર્ડની જાળવણી  કોમ્પ્યુટરની મરામત ને લગતી તમામ કામગીરી ની ફાઇલો ડેડસ્ટોક આર્ટીકલ્સ ની  ફાળવણી  ટેલીફોનને લગતી તેના ખર્ચ સહીતતની કામગીરી   જીલ્લા કચેરીનું રેકર્ડ  વર્ગીકરણ  નાશ  અને  તેના નિકાલ અંગેની કામગીરીની તમામ ફાઇલો

 

 

 

 

Page 1 [2] [3] [4] [5]
 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 15-01-2016