હું શોધું છું

હોમ  |

નીતિ ઘડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ
Rating :  Star Star Star Star Star   

પ્રકરણ-૮

 

 નિતી  ઘડતરમાં  પ્રજાનું પ્રતિનિધિત્વ

મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૧૪૩ હેઠળ બનાવવામાં આવેલ તમામનિયમો વિધાનસભા સમક્ષ મુકવા બાબતે તથા રાજય વિધાનસભા તેમાં જે કાંઇ સુધારા સૂચવે તેપ્રમાણે નિયમો બનાવવા માટે જોગવાઇ કરેલ છે. આમ, જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટેનીતિ ઘડતર સંબંધી સલાહ પરામર્શની તકેદારી રાખવામાં આવેલ છે. જો કે, આમ નાગરિકસીધેસીધો આ પ્રમાણેના કોઇ નીતિના ઘડતરમાં સહભાગી થઇ શકતો નથી, પરંતુ ચોકકસકિસ્સામાં નિયમો ઘડતર સમયે સત્તાવાર રાજયપત્રોમાં (Official Gazette) માં આવાનિયમોનો મુસદ્દો પ્રસિધ્ધ કરી કોઇપણ નાગરિકને આ બાબતે વાંધા સૂચન હોય તો તે મંગાવવામાટે વ્યવસ્થા કરવામાં આવેલછે.

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 08-12-2015