|
પ્રકરણ- ૧૨ પ્લાન અંદાજ પત્રને લગતી વિગતો (૨૦૨૪- ૨૫)
|
(રૂ.લાખમાં)
|
પ્લાન અંદાજ પત્રને લગતી વિગતો વર્ષ ૨૦૨૪-૨૫ ખાતાની તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને કરેલ ચુકવણી અંગે અહેવાલની વિગતો વિકાસ, નિર્માણ અને તકનિકી કાર્યો અંગે જવાબદાર જાહેર તંત્ર ૧૨.૧ નિયામક, નશાબંધી અને આબકારી, ગુજરાત રાજયની જુદી જુદી પ્રવૃતિઓ માટે અંદાજ પત્રની વિગતોની માહિતી
|
ક્રમ નં.
|
યોજનાનું નામ સદર (આયોજન)
|
પ્રવૃતિ
|
પ્રવૃતિ શરૂ કર્યાની તારીખ
|
પ્રવૃતિના અંતની અંદાજેલ તારીખ
|
સુચિત રકમ/ સુધારેલ અંદાજ
|
મંજુર થયેલ રકમ
|
છુટી કરેલ/ચુકવેલ રકમ (હપ્તાની સંખ્યા) (૪-૨૪ થી ૦૩-૨૫)
|
૨૦૨૪-૨૫નો થયેલ ખરેખર ખર્ચ
|
કાર્યની ગુણવત્તા માટે સંપુર્ણપણે કામગીરી માટે જવાબદાર અધિકારી
|
૧
|
એસ.સી.ડબલ્યુ.૨૮ નવા નશાબંધી સંસ્કાર કેન્દ્રો શરૂ કરવા બાબત
|
-
|
૧૯૯૨
|
નાણાંકીય વર્ષ
|
૨.૦૦
|
૨.૦૦
|
૨.૦૦
|
૦.૬૦
|
નિયામક, નશાબંધી અને આબકારી ગુ.રા ગાંધીનગર
|
૨
|
એસ.સી.ડબલ્યુ.૨૯ આદિજાતિ વિસ્તારમાં નશાબંધી ની સધન ઝુંબેશ
|
-
|
૧૯૯૨
|
નાણાંકીય વર્ષ
|
૨૦૦.૦૦
|
૨૦૦.૦૦
|
૨૦૦.૦૦
|
૧૯૭.૭૮
|
૩
|
એસ.સી.ડબલ્યુ.30 રાજયમાં નશાબંધીની સધન ઝુંબેશ
|
-
|
૧૯૯૨
|
નાણાંકીય વર્ષ
|
૨૨૫.૩૪
|
૨૨૫.૩૪
|
૨૨૫.૩૪
|
૧૭૭.૪૬
|
૪
|
એસ.સી.એસ.પી-૫૦ અનુસૂચિત જાતિ વિસ્તારમાં નશાબંધીની સંકલિત ઝુંબેશ
|
-
|
૧૯૯૨
|
નાણાંકીય વર્ષ
|
૧૪૦.૦૦
|
૧૪૦.૦૦
|
૧૪૦.૦૦
|
૧૩૬.૨૪
|
૫
|
અફીણની ખરીદી
|
-
|
|
નાણાંકીય વર્ષ
|
૦૦
|
૦૦
|
૦૦
|
૦૦
|
૬
|
ખાતાકીય કમિશન દુકાનો
|
-
|
|
નાણાંકીય વર્ષ
|
૧૫.૦૦
|
૧૫.૦૦
|
૭.૩૪
|
૭.૩૪
|
૭
|
માંગણી.નં.૪૫ ૨૦૩૯ –રાજય આબકારી ૦૦૧ -નિર્દેશ અને વહિવટ-૦૧ અને નશાબંધી અને આબકારી
|
-
|
-
|
નાણાંકીય વર્ષ
|
૩૪૪.૦૦
|
૩૩૯.૦૦
|
૩૪૩.૦૯
|
૩૪૩.૦૯
|
૮
|
માંગણી નં.૪૫ ૨૦૩૯ –રાજય આબકારી-૦૦૧-નિર્દેશ અને વહિવટ -૦૨ જિલ્લા કચેરીઓ
|
-
|
-
|
નાણાંકીય વર્ષ
|
૨૦૦૬.૦૦
|
૨૦૦૬.૦૦
|
૨૦૦૬.૦૦
|
૧૬૭૬.૬૫
|
અન્ય જાહેર તંત્રો માટે :
|
સદર
|
સુચિત અંદાજપત્ર
|
મંજુર થયેલ અંદાજપત્ર
|
છુટી કરેલ ચુકવેલ રકમ (હપ્તાની સંખ્યા)
|
કુલ ખર્ચ
|
૧
|
૨
|
૩
|
૪
|
૫
|
૬
|
પ્રમુખશ્રી, નશાબંધી મંડળ
|
૧-૧૯ એન.પી.
|
૧૨.૫૦
|
૧૨.૫૦
|
૦૦
|
૦૦
|
|
|