હું શોધું છું

હોમ  |

ઓ. પી. ૧ પરવાનો
Rating :  Star Star Star Star Star   

રજિસ્‍ટર્ડ મેડિકલ પ્રેકિટશનરે દવાના ઘટક તરીકે વાપરવા માટે અફીણ કબજામાં રાખવા અને ઔષધ- પત્ર પર અફીણયુકત દવાના વેચાણ માટેનો પરવાનો.

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

  • રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી.

  • દવાખાના / ડિસ્પેન્સરી / હોસ્પિ‍ટલની જગાનો પુરાવો.

  • અરજદારના પદવી પ્રમાણપત્ર અને રજિસ્ટ્રેશન અને / અથવા (જરૂરી હોય તે કિસ્સામાં) રીન્યુઅલ સ્લિપની નકલ.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો -

  • રજૂ કરેલ માહિતીની ચકાસણી કરી, જરૂર જણાયેથી બીજી વિગતો માંગવામાં આવશે.

  • જેના આધારે અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો.

  • પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી ભરપાઇ કરવાની થશે.

વર્ષ અથવા તેના ભાગ માટે ફી

રૂ/. ૫

  • આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૮(ચ) અફીણ, ગાંજો, અને બીજા ઔષધો (૩) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.

    1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.
  • પરવાનાની મુદત નાણાકીય વર્ષના અંત (તા.૩૧મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ બાદ તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરીને અરજી કરવાની રહેશે.

  • પરવાના સિવાય અફીણયુકત દવાઓના ઉત્પાદન, વપરાશ અને વેચાણ કરવાથી કેફી ઔષધ અને મન:પ્રભાવી દ્રવ્ય અધિનિયમ, ૧૯૮૫ની કલમ ૨૧ હેઠળ ઓછામાં ઓછી ૧૦ વર્ષની કેદ અને ઓછામાં ઓછા એક લાખ રૂપિયા દંડની સજા થઇ શકે છે. 

1 પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.

 

સંબંઘિત લિંકસ
  આર. એસ. ૧ પરવાનો
  આર. એસ. ૨ પરવાનો
  આર. જી. ૨ પરમિટ
  એ. સી. ૨ પરમિટ
  એન. ડી. પી.
  એન. પી.
  એમ. ૨ પરવાનો
  એમ. એ. ૧ પરવાનો
  એમ. એફ. ૧ પરવાનો
  એસ. પી. ૨ પરવાનો
  એસ.ડબલ્યુ.૧ અધિકૃતિપત્ર
  ડી. એસ. ૨ પરમિટ
  ડી. એસ. ૩ પરવાનો
  ડી. એસ. ૪ પરવાનો
  ડી. એસ. ૫ પરવાનો
  ડી. એસ. પી. ૨ પરમિટ
  ડી. એસ. પી. ૩ પરમિટ
  ડી. ડી. ૧ પરવાનો
  ડી. ડી. ૨ પરવાનો
  પોપી. ૧ પરમિટ
  બી. ૧ પરવાનો

 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 01-02-2006