હું શોધું છું

હોમ  |

પરવાના, પરમિટ વિગેરે પરત જમા કરાવવા
Rating :  Star Star Star Star Star   

  • કોઇપણ કારણોસર કોઇ પરવાનેદાર પોતાને કાઢી આપવામાં આવેલ પરવાના, પરમિટ, અધિકૃતિપત્ર અમલમાં રાખવા ન ઇચ્છતા હોય તે સંજોગોમાં રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડી તે માટે જે તે જિલ્લા કચેરી ખાતે અરજી કરી શકશે.

  • આવી અરજી સાથે અસલ પરવાનો વિગેરે બિડવાના રહેશે.

  • જો સંબંધિત પરવાના, પરમિટ હેઠળ તેના ધારકે હિસાબી રજિસ્‍ટર કે વિઝિટ બુક રાખવાનું કાયદા દ્વારા નિર્ધારીત થયેલ હોય તે સંજોગોમાં આવા રજિસ્‍ટર કે વિઝિટ બુક પણ સાથે જ જોડવાના રહેશે.

  • આ પ્રમાણે ખાતા પાસે પરત જમા કરાવવામાં આવતા પરવાના વિગેરે હેઠળ જેના માટે પરવાનો કાઢી આપવામાં આવેલ છે, તેવા કોઇ દ્રવ્યનો જથ્થો પડી રહેલ હોય તો તેના માટે નિયમાનુસાર બી પઝેશન પરમિટ મેળવવાની રહેશે.

  • આ પ્રમાણે પરવાના વિગેરે પરત જમા કરાવવા માટે કોઇ સુધારા ફી ભરપાઇ કરવાની રહેતી નથી.

 

સંબંઘિત લિંકસ
  અન્‍ય સુધારા
  નામ ફેરફાર
  નોકરનામા કાઢી આપવા
  પરવાના/પરમિટની બીજી નકલ (ડુપ્લિકેટ)
  ભાગીદારી ફેરફાર
  સ્‍થળ ફેરફાર

 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 01-02-2006