હું શોધું છું

હોમ  |   પરવાના - પરમિટ  |   પરવાનાના હેતુ આધારે  |
એન. ડી. પી.
Rating :  Star Star Star Star Star   

નોટિફાઇડ ડ્રગ્સ કબજામાં રાખવા માટેની પરમિટ

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

  • રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ.

  • સંસ્થાની નોંધણીનો આધાર.

  • સંસ્થા હોય તો, તેમાં કોઇ તબીબને નિમણૂંક આપ્યાનો આધાર.

  • દવાખાના / ડિસ્પેન્સરી / હોસ્પિ‍ટલની જગાનો પુરાવો

  • અરજદાર તબીબ હોય તે કિસ્સામાં પદવી પ્રમાણપત્ર અને રજિસ્ટ્રેશન અને / અથવા (જરૂરી હોય તે કિસ્સામાં) રીન્યુઅલ સ્લિપની નકલ.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-

  • રજૂ કરેલ માહિતીની ચકાસણી કરી, જરૂર જણાયેથી બીજી વિગતો માંગવામાં આવશે.

  • જેના આધારે અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

પરમિટ મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-

  • પરમિટ મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી ભરપાઇ કરવાની થશે.

 

વર્ષ અથવા તેના ભાગ માટે ફી

રૂ/. ૨

 

  • આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૮(ચ) અફીણ, ગાંજો અને બીજા ઔષધો (૩) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.

    1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.
  • પરમિટની મુદત નાણાકીય વર્ષના અંત (તા.૩૧મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ તેને ફરી તાજી કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે.

  • પરમિટ સિવાય નોટિફાઇડ ડ્રગ કબજામાં રાખવા અથવા તેનું વેચાણ કરવા બદલ મુંબઇ ઔષધ નિયંત્રણ અધિનિયમ, ૧૯૫૯ની કલમ ૨૧ હેઠળ પ્રથમ ગુના માટે ઓછામાં ઓછી ત્રણ માસની કેદ અને ઓછામાં ઓછા રૂ/.૫૦૦/-ના દંડની શિક્ષા થઇ શકે છે. 

1 પરમિટધારકોની યાદી સહિત આ પરમિટ અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.

 

સંબંઘિત લિંકસ
  આર. એસ. ૧ પરવાનો
  આર. એસ. ૨ પરવાનો
  આર. જી. ૨ પરમિટ
  એ. સી. ૨ પરમિટ
  એન. પી.
  એમ. ૨ પરવાનો
  એમ. એ. ૧ પરવાનો
  એમ. એફ. ૧ પરવાનો
  એસ. પી. ૨ પરવાનો
  એસ.ડબલ્યુ.૧ અધિકૃતિપત્ર
  ઓ. પી. ૧ પરવાનો
  ડી. એસ. ૨ પરમિટ
  ડી. એસ. ૩ પરવાનો
  ડી. એસ. ૪ પરવાનો
  ડી. એસ. ૫ પરવાનો
  ડી. એસ. પી. ૨ પરમિટ
  ડી. એસ. પી. ૩ પરમિટ
  ડી. ડી. ૧ પરવાનો
  ડી. ડી. ૨ પરવાનો
  પોપી. ૧ પરમિટ
  બી. ૧ પરવાનો

 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ