હું શોધું છું

હોમ  |

એ. સી. ૨ પરમિટ
Rating :  Star Star Star Star Star   

 

નવસાર કબજામાં રાખી વપરાશ કરવા અને તેનું વેચાણ કરવા માટેની પરમિટ.

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

  • રૂ/.૩ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ.
  • લિમિટેડ કંપનીના કિસ્સામાં આર્ટિકલ્‍સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની  નકલ.
  • સંસ્થાની નોંધણીનો આધાર.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-

  • જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.
  • જેના આધારે અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

પરમિટ મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો.

પરમિટનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચેનાં દરે ફી ભરપાઇ કરવાની થશે.

 

વર્ષ અથવા તેના ભાગ માટે ફી

રૂ/. ૨૦૦૦

 

 

આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૮ (ચ) અફીણ, ગાંજો અને બીજા ઔષધો (૩) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.

ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

  • પરમિટની મુદત નાણાકીય વર્ષનાં અંત (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ તેને ફરી તાજી કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરીને અરજી કરવાની રહેશે.
  • પરમિટ સિવાય નવસારનો ઉપયોગ કરવાથી અથવા તે કબજામાં રાખવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૭૦ - ક હેઠળ છ માસ સુધીની કેદ અને રૂ/. ૧૦૦૦ સુધીના દંડની શિક્ષા થઇ શકશે.

 પરમિટની યાદી સહિત આ પરમિટ અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.

 

 

 

 

 

સંબંઘિત લિંકસ
  આર. એસ. ૧ પરવાનો
  આર. એસ. ૨ પરવાનો
  આર. જી. ૨ પરમિટ
  એન. ડી. પી.
  એન. પી.
  એમ. ૨ પરવાનો
  એમ. એ. ૧ પરવાનો
  એમ. એફ. ૧ પરવાનો
  એસ. પી. ૨ પરવાનો
  એસ.ડબલ્યુ.૧ અધિકૃતિપત્ર
  ઓ. પી. ૧ પરવાનો
  ડી. એસ. ૨ પરમિટ
  ડી. એસ. ૩ પરવાનો
  ડી. એસ. ૪ પરવાનો
  ડી. એસ. ૫ પરવાનો
  ડી. એસ. પી. ૨ પરમિટ
  ડી. એસ. પી. ૩ પરમિટ
  ડી. ડી. ૧ પરવાનો
  ડી. ડી. ૨ પરવાનો
  પોપી. ૧ પરમિટ
  બી. ૧ પરવાનો

 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 03-08-2019