|
પ્રતિબંધિત ચીજવસ્તુના ઉત્પાદન માટેના પરવાનાની અનુક્રમણિકા.
(As per English alphabetical order)
અનુ.
|
પરવાનાનો પ્રકાર
|
પરવાનાનો હેતુ
|
1
|
|
નવસાર બનાવવા માટેનો પરવાનો
|
૨
|
|
સંસ્થા / ઉત્પાદક દ્વારા ભાંગયુકત દવાઓનાં ઉત્પાદન તથા વેચાણ માટેનો પરવાનો.
|
૩
|
|
|
૪
|
|
રેક્ટિફાઇડ સ્પિરિટ / એબ્સોલ્યુટ આલ્કોહોલનાં ઉત્પાદન અને વેચાણ માટેનો પરવાનો.
|
૫
|
|
રેક્ટિફાઇડ સ્પિરિટ /એબ્સોલ્યુટ આલ્કોહોલને વિકૃત કરી, વેચાણ કરવા માટેનો પરવાનો.
|
૬
|
|
|
૭
|
|
કાકવી / મોલાસીસના ઉત્પાદક દ્વારા તેને કબજામાં રાખી, તેનું વેચાણ કરવા માટેનો પરવાનો.
|
૮
|
|
સંસ્થા / ઉત્પાદક દ્વારા અફીણયુકત દવાઓનાં ઉત્પાદન તથા વેચાણ માટેનો પરવાનો.
|
૯
|
|
|
૧૦
|
|
|
|
|