હું શોધું છું

હોમ  |

વિદેશી દારૂની પરમિટો
Rating :  Star Star Star Star Star   

વિદેશી દારૂની પરમિટોની અનુક્રમણિકા

અ. નં.

પરમિટનો પ્રકાર

કોના માટે છે?

સ્વાસ્થ્ય પરમિટ નિયમ ૬૪ હેઠળ

રાજયના વતનીઓ

સ્વાસ્થ્ય પરમિટ નિયમ ૬૪ - બી હેઠળ

રાજયમાં વસવાટ માટે આવતી રાજય બહારની વ્યકિતઓ.

સ્વાસ્થ્ય પરમિટ નિયમ ૬૪- સી હેઠળ

રાજયમાં વસતા સંરક્ષણ દળના નિવૃત્ત સભ્‍યો

હંગામી રહેવાસીઓ માટેની પરમિટ

કામચલાઉ રીતે રાજયમાં વસવાટ કરતી વિદેશી વ્યકિતઓ.

પ્રવાસીઓ માટેની પરમિટ

રાજયમાં એક માસ માટે આવતા વિદેશી નાગરિકો.

મુલાકાતીઓ માટેની પરમિટ

મહત્તમ સાત દિવસ માટે રાજયની મુલાકાત માટે આવતી રાજય બહારની વ્યકિતઓ.

ગ્રુપ પરમિટ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક/શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેવા આવતી રાજય બહારની વ્યકિતઓ.

તત્કાલ જરૂરિયાત માટેની પરમિટ

તાત્‍કાલિક ઊભા થતા વૈદકીય ઉપયોગ સારૂ કુટુંબના વડા

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 05-05-2018