હું શોધું છું

હોમ  |

વપરાશ માટેના પરવાના
Rating :  Star Star Star Star Star   

પ્રતિબંધિત ચીજવસ્તુના વપરાશ માટેના પરવાનાની અનુક્રમણિકા
(As per English alphabetical order)

અનુ.

પરવાનાનો પ્રકાર

પરવાનાનો હેતુ

એ. સી. ૨

નવસાર કબજામાં રાખી વપરાશ કરવા અને તેના વેચાણ માટેની પરમિટ.

બી. ૧

રજિસ્‍ટર્ડ મેડિકલ પ્રેકટિશનરે દવાના ઘટક તરીકે વાપરવા માટે ભાંગ કબજામાં રાખવા અને ઔષધ-પત્ર પર આવી ભાંગયુકત દવાના વેચાણ માટેનો પરવાનો.

ડી. ડી. ૧

હાનિકારક ઔષધના વપરાશ માટેનો પરવાનો.

ડી. ડી. ૨

હાનિકારક ઔષધના વૈદકીય હેતુસર વપરાશ માટેનો પરવાનો.

ડી. એસ. ૨

વિકૃત કરેલ સ્પિરિટના ઘરગથ્થુ વપરાશ માટેની પરમિટ.

ડી. એસ. ૩

વિકૃત કરેલ સ્પિરિટના વૈદકીય હેતુસર વપરાશ માટેનો પરવાનો.

ડી. એસ. ૪

વિકૃત કરેલ સ્પિરિટના વૈદકીય, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક હેતુસર વપરાશ માટેનો પરવાનો.

ડી. એસ. ૫

વિકૃત કરેલ સ્પિરિટના કળા, ઉદ્યોગ અને વ્યવસાયના હેતુસર વપરાશનો પરવાનો.

ડી. એસ. પી. ૨

વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટોના ઘરગથ્થુ વપરાશ માટેની પરમિટ.

૧૦

ડી. એસ. પી. ૩

વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટોના કળા, ઉદ્યોગ અને વ્યવસાયના હેતુસર વપરાશ માટેની પરમિટ.

૧૧

એમ. ૨

મોલાસીસના ઉત્પાદક સિવાયની વ્યકિતએ મોલાસીસ કબજામાં રાખી વપરાશ માટેનો પરવાનો.

૧૨

એમ. એ. ૧

મીથાઇલ આલ્કોહોલની ખરીદી, કબજા અને વપરાશ માટેનો પરવાનો.

૧૩

એમ. એફ. ૧

મહુડા ફૂલો કબજામાં રાખવા માટેનો પરવાનો.

૧૪

એન. ડી. પી.

નોટિફાઇડ ડ્રગ્સ કબજામાં રાખવા માટેની પરમિટ

૧૫

એન. પી.

ઘરે નીરો પીવા માટેની પરમિટ

૧૬

ઓ. પી. ૧

રજિસ્‍ટર્ડ મેડિકલ પ્રેકટિશનર દવાના ઘટક તરીકે વાપરવા માટે અફીણ કબજામાં રાખવા અને ઔષધ-પત્ર પર આવી અફીણયુકત દવાના વેચાણ માટેનો પરવાનો.

૧૭

પોપી. ૧

પોષ ડોડવાના વૈજ્ઞાનિક, સંશોધન, શૈક્ષણિક, ઔષધીય, ઘરગથ્થુ અને તેવા ઉપયોગ માટેની પરમિટ.

૧૮

આર. જી. ૨

સડેલો ગોળ કબજામાં રાખવા માટેની પરમિટ.

૧૯

આર. એસ. ૧

રજિસ્‍ટર્ડ મેડિકલ પ્રેકટિશનર દ્વારા રેકટીફાઇડ સ્પિરિટ / એબ્સોલ્યુટ આલ્કોહોલ વૈદકીય હેતુ સારુ વાપરવાનો પરવાનો.

૨૦

આર. એસ. ૨

ઔઘોગિક, વૈદકીય, વૈજ્ઞાનિક, શૈક્ષણિક વિગેરે જેવા હેતુઓ માટે રેકિટફાઇડ સ્પિરિટ / એબ્સોલ્યુટ આલ્કોહોલ વાપરવાનો પરવાનો.

૨૧

એસ. પી. ૨

સ્પિરિચ્યુઅસ પ્રીપરેશન (પોતાના દર્દીઓને) વિતરણ કરવા માટે રજિસ્‍ટર્ડ મેડિકલ પ્રેકટિશનર તથા હોસ્પિટલ અને ડિસ્પેન્સરીઝને આપવાનો એસ. પી. ૨ પરવાનો.

૨૨

એસ.ડબલ્યુ. ૧

સેક્રામેન્ટલ વાઇન (ધાર્મિક વિધિના હેતુઓ માટેનો દારૂ) નાં ધાર્મિક વિધિના હેતુ સારુ કબજામાં રાખી વપરાશ કે ઉપયોગ કરવા માટેનો એસ. ડબલ્યુ. ૧ અધિકૃતિપત્ર.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 31-01-2006